તારીખ ૦૭-૧૨-૨૦૨૨નાં દિને ખેરગામ વેણફળીયા (વાવ ફાટક મેદાન વલસાડ રોડ) ખાતે અંડર 17 ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.

  

તારીખ ૦૭-૧૨-૨૦૨૨નાં દિને ખેરગામ વેણફળીયા (વાવ ફાટક મેદાન વલસાડ રોડ) ખાતે અંડર 17 ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 જેટલી ટીમો એ ભાગ લીધો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ રક્ષાબેન પટેલે શ્રી ફળ વધેરી ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત માજી સભ્ય પ્રશાંતભાઈ પટેલ અને ખેરગામ ગ્રામ પંચાયત માજી સભ્ય મંગેશભાઈ પટેલ હાજર રહ્યા હતાં.






Post a Comment

0 Comments