Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Home
નવસારી ટીચર્સ પ્રિમિયર લીગમાં જલાલપોર અને ચીખલી તાલુકા વચ્ચે રમાયેલી મેચમાં રસાકસી બાદ ચીખલી ટીમ રનર્સઅપ બની.
નવસારી ટીચર્સ પ્રિમિયર લીગમાં જલાલપોર અને ચીખલી તાલુકા વચ્ચે રમાયેલી મેચમાં રસાકસી બાદ ચીખલી ટીમ રનર્સઅપ બની.
SB KHERGAM
December 30, 2022
તારીખ-૩૦-૧૨-૨૦૨૨ના દિને ચીખલી તાલુકા અને જલાલપોર તાલુકા વચ્ચે ફાઇનલ મેચમાં ખુબ જ રસાકસી અને રોમાંચક માહોલ સર્જાયો હતો. આખરે ચીખલી તાલુકાની ટીમ જલાલપોર તાલુકા સામે ફકત 7 રનથી જીત દુર રહી જલાલપોર ટીમ વિજેતા અને ચીખલી ટીમ રનર્સઅપ બની હતી.
Post a Comment
0 Comments
More visit
KHERGAM BLOGGER
KHERGAM BLOGGER POST
KCEDUINFO
!doctype>
Social Plugin
Popular Posts
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો)-નવસારી ભારત સરકારનાં જળશક્તિ મંત્રાલયની પ્રેરક સુચનાનાં સંદર્ભે માર્ચ-૨૦૨૩ દરમ્યાન આયોજીત ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન સપ્તાહની’ ઉજવણી દરમ્યાન કુમારી ખુશી ભુપતભાઇ પટેલ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, તાલુકો-ખેરગામ અને જિલ્લો-નવસારીએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ ચોથો ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
March 24, 2023
જેમ્સન ક્રિકેટ સ્ટેડિયમ હરણગામ ખાતે રોહિત સમાજ દ્વારા big bash league season-1 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
March 25, 2023
Tags
Contact form
0 Comments