શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ ખાતે પુસ્તકાલયના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

   


તારીખ -16-12-2022નાં શુક્રવારના દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ ખાતે પુસ્તકાલયના મકાનનું ખાતમુહૂર્ત મંડળના પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ અને તેમના ધર્મપત્નીનાં હસ્તે  કરવામાં આવ્યું.  જેમાં મંડળના હોદ્દેદારો, શ્રી નટુભાઈ પટેલ, શ્રી કેશવભાઈ પટેલ અને મંડળના હિતેચ્છુઓ હાજર રહ્યા હતાં. 










Post a Comment

0 Comments