નારણપોર પ્રાથમિક શાળામાં ડિજિટલ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

   


નારણપોર પ્રાથમિક શાળામાં તારીખ:16 -02 -2023 ના ગુરુવારના દિને ડિજિટલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી આઠ ના બાળકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરેક ધોરણ પ્રમાણે બાળકોએ પોતપોતાની કૃતિઓ રજૂ કરી હતી. સમગ્ર આયોજન પ્રથમ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલ હતું પ્રથમ ફાઉન્ડેશનના સ્વીટીબેન પટેલ ,કોમ્પ્યુટરના શિક્ષિકા અંકિતાબેન પટેલ, એસએમસી અધ્યક્ષ તથા સભ્યો, શાળાના આચાર્ય સમગ્ર શિક્ષક ગણ ,ગ્રામજનો તથા સમગ્ર બાળકોએ આ મેળા નો લાભ લીધો હતો. 



Post a Comment

0 Comments