ખેરગામ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં 30 મો વાર્ષિક ઈનામ વિતરણ અને વાલી સંમેલન યોજાયું.

   

ખેરગામ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં 30 મો વાર્ષિક ઈનામ વિતરણ અને વાલી સંમેલન યોજાયું. જેમા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ખેરગામ ગામનાં સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલ, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીલાલ પટેલ, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, મહામંત્રી શ્રી શૈલેશભાઈ ટેલર, લિતેષભાઈ, શ્રીમતિ  લીનાબેન, શ્રીમતિ  તર્પણાબેન તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.


Post a Comment

0 Comments